જુનાગઢ ઉપલા દાતાર જતી સીડીઓ ચડવા ઉપર પબધી ક્ર્વામાં આવી
જુનાગઢ વિલીંગન ડેમે જવામાં પ્રતિ બંધ સાથે ઉપલા દાતાર જવાની મનાઈ કરતા ભાવિકોમાં રોષ
સોમવાર ગુરુપુનીમાં હોય અને જેને લઈને ઉપલા દાતાર જતા ભાવિકોને વિલીંગન ડેમના દરવાજે જ આડકવામાં આવતા દૂર દૂરથી દશન કરવા આવતા નએક ભાવિકોમાં નારાજગી જોવા મળી હતી.
જુનાગઢ શહેર અને જીલ્લામાં પડી રહેલા અતિભારે વરસાદ ને લઈને હાલ તમામ જળાશયો
ભયજનક સપાટીએ વહી રહ્યા છે, ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારમાં જળબબાકાર જેવી સ્થિતિ સ્જઈ છે,
Comments
Post a Comment