પતિએ પત્નીનું નાક કાપી અને ભાગી ગયો

                                        પતિએ પત્નીનું નાક કાપી અને ભાગી ગયો

                           



એક પતિએ પત્નીનું નાક કાપીને ખિસ્સામાં નાખ્યું અને ભાગી ગયો. આ ઘટના ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લા માં બની હતી. બાન સ્ટાલી ગામનો વિક્રમ જ્યારે તેની પત્ની હતી ત્યારે અન્ય એક મહીલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તેને તેની સાથે લગ્નેતર સંબંધ હતો.જ્યારે તેની પત્ની સીમા ને આ બાબતની જાણ થઈ તો તેણે તેનો ઇન્કાર કરી દીધો. પરંતુ આ બાબતે ઝઘડો થતાં તેણે ગુસ્સામાં આવીને તેનું નાક કાપીને ખિસ્સામાં મૂકી દીધું અને ત્યાંથી ભાગી ગયો હતો.

Comments

Popular posts from this blog

Guru Purnima